Monday, September 27, 2021

ભગવાન આપના માટે જે કરે છે તે સારા માટે જ કરે છે

                               વાર્તા


 એક ગામની બહાર બે સંત ઝુંપડી બનાવીને રહેતા હતા..બંને સવારમાં અલગ અલગ ગામમાં જતા અને ભિક્ષા માંગીને લાવતા.સાંજે ઝુંપડી પર આવી જતા.બાકીનો આખો દિવસ એમનો પ્રભુ ભક્તિ માં પસાર થતો.એક દિવસ જ્યારે બંને સંત ભિક્ષા માંગી ને જ્યારે પોતાના ગામમાં આવ્યા ત્યારે ગામમાં આવેલી પોતાની ઝુંપડી વાવાઝોડાના કારણે અડધી તૂટી ગયી હતી.આ જોઈને એક સાધુને ખૂબ જ ગુસ્સો આવ્યો ને એ મન માં ને મન માં ભગવાન ને સંભળાવવા લાગ્યો કે હું દરરોજ તમારા જાપ કરું છું ભગવાન.મંદિરમાં પૂજા કરું છું.છતાં મારું ઘર અડધું તૂટી ગયું.અને ગામ ના જે ચોર લૂંટારા જેવા છે એમના ઘર હજુ પણ સલામત છે.આ તે કેવો ન્યાય???

   જ્યારે બીજા સાધુ મનોમન ભગવાનનો આભાર માનવા લાગ્યો.તે ખૂબ રાજી થયી ને કહેવા લાગ્યો હે ભગવાન આજે મને વિશ્વાસ થઈ ગયો કે તું અમને પ્રેમ કરે છે..અમારા ભક્તિ અને પૂજા પાઠ વ્યર્થ નથી ગયા..આટલા ભયંકર તુફાનમાં પણ તે અમારી અડધી ઝુંપડી બચાવી લીધી.હવે અમે આ અડધી ઝુંપડી માં પણ તારું નામ લેતા લેતા આરામ કરી શકીશું.તમારા પરનો મારો વિશ્વાસ આજે અનેક ઘણો વધી ગયો છે.

 આપણે હંમેશા સકારાત્મક વિચાર સાથે પરિસ્થિતિ ને જોવી જોઈએ.અહી પહેલો સાધુ અડધી તૂટેલી ઝુંપડી જોઈ દુઃખી થાય છે જ્યારે બીજો સાધુ એજ અડધી તૂટેલી ઝુંપડી જોઈ ભગવાન નો આભાર માને છે કારણ કે તેને ભગવાન પર ભરોસો છે તે પરિસ્થિતિ ને સકારાત્મક રીતે જોવે છે.


બોધ:- આપણે આપણા ખરાબ સમયમાં નકારત્મક વાતો થી બચવું જોઈએ..હમેંશા ભગવાન પર ભરોસો રાખવો જોઈએ કે ભગવાન સારા માટે જ કરી રહ્યો હશે...અમુક આપણા કુટુંબ કે આપણા ઘર પૂરતું દુઃખ આવતું હોય ને ત્યારે એમ ના વિચારવું કે ભગવાન કેમ મારા ઘરે જ આવું કરે છે..બીજા તો સુખી છે અમને જ દુઃખી કરે છે..તો એ આપણા મન નો વહેમ છે બધાની ઝુંપડી અડધી તૂટેલી જ હોય છે...પણ સાચો સુખી એજ હોય છે કે જે અડધી તૂટેલી ઝુંપડી ની પણ મોજ માણતો હોય....


😀👍🙏

Sunday, September 26, 2021

ગાંધીનગર વોર્ડ નંબર 6 ચૂંટણી પ્રચાર સુરત ટીમ દ્વારા વોર્ડ નંબર 20 ના મેમ્બરો અને કાર્યકર્તાઓ

 ગાંધીનગર વોર્ડ નંબર 6 ચૂંટણી પ્રચાર સુરત ટીમ દ્વારા વોર્ડ નંબર 20 ના મેમ્બરો અને કાર્યકર્તાઓ


ગાંધીનગર વોર્ડ નંબર 6 ચૂંટણી પ્રચાર સુરત ટીમ દ્વારા વોર્ડ નંબર 20 ના મેમ્બરો અને કાર્યકર્તાઓ

Saturday, September 25, 2021

સાયબર ક્રાઇમ થી બચવા આટલું કરો

         સાયબર ક્રાઇમ થી બચવા આટલું કરો

1 facebook અને ઇન્સ્ટાગ્રામ froad થી બચવા તકેદારી રાખવી

 તમારા ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જો તમે પર્સનલ માહિતી રાખી હોય અથવા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય તો એને પાસવર્ડ રાખો જેથી કોઈપણ વ્યક્તિ જોઈ શકે નહીં અને એને પબ્લિક માં શેર કરવી નહીં

2 એપ્લીકેશન વગર ફોગટની ડાઉનલોડ કરવી નહીં

તમેતમે જે જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો તેની સંપૂર્ણ જાણકારી તમને હોવી જોઈએ કોઇપણ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે તમે alow આપી દેતા હોય છે તો alow આપતા પહેલા ધ્યાનથી એક વાર વાંચી લેવું તે એપ્લિકેશન ની પરમિશન માંગે છે જે તમારે ત્યાંથી પરમિશન આપવી

Thursday, September 23, 2021

સત્ય ઘટનાક્રમ જીએનએફસીની બહાર કેટલાક વિન્ડોરો વડોદરા જવા માટે રાહ જોઈ રહ્યા હતા

        સત્ય ઘટનાક્રમ જીએનએફસીની બહાર કેટલાક વિન્ડોરો           વડોદરા જવા માટે રાહ જોઈ રહ્યા હતા


સત્ય ઘટનાક્રમ જીએનએફસીની બહાર કેટલાક વિન્ડોરો વડોદરા જવા માટે રાહ જોઈ રહ્યા હતા. એક રિક્ષાવાળા ભાઈઓ ઓટોરસીમાં આવ્યા હતા અને આ અજાણ્યા વિજ્ ઉભાાનમાં હતા ત્યાં કોઈ ઈજાગ્રસ્ત વ્યક્તિ ઈલોરા પાર્ક તરફ આવવા બદલ કેમેરે કહ્યું હતું કે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

રિક્ષા ચલાવવી ભાઇ અપનાવતાં હતા. દુર્ઘટનાઓ એક ચતુર્થાંશ ચણક અને શર્મા મજાના ગીતો પણ પોગી રહ્યા હતા.

રિસેપ્શનમાં એક વખત રિફાઇડ રિસર્વે ડ્રાઇવરની સૂચના આપી હતી, "કાકા, પેલા વલ્લંક પાસે રિઝર્વ ઉભો થવો." ડ્રાઈવરે એલેમ સ્વિમ આપેલ છે અને રિસર્ચ કરવામાં આવે છે. દુર્ઘટના નીચે ઉતારવું કાકીયુ અને પુચ્યુ, "કાકા, આપની સપના છે?" ઝલૂ ઝુર્નિંગ રિસ્ક્રિપ્શન મુકી.

રિઝર્વેશનમાં બીજો બંદોબસ્ત એક બાબત ડ્રાઈવરમાં ડ્રાઈવરને સ્પષ્ટ કરે છે છે Name આ આલેખ એ, "ભાઈ, ભાઈની જરૂર નથી. એક દિવસનો અર્થ એ હતો કે તે વિચાર કરશે કે ઓટો રિસર્ચ જલ્દીથી ઉદ્ભવે છે અને બાકીના લોકોનો જન્મ થાય છે ." દરીયાદીલ આ માનવીય બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

આ સેવાભાવી માણસનું નામ છે 

ઉદયભાઈ ભટ્ટ


મેસેજ ફોરવર્ડ કરાય 

અલ્તુતુ ફાલતુ મેસેજ માટે ગ્રુપ છે



👌 વ વ વ.

મજા તો ક્યારે આવે છે જ્યારે તમે સામે નાલા નારો ... !!

Tuesday, September 21, 2021

સુરત ના મુજરા ગેટ વિસ્તારમાં આવેલું ફાયર સ્ટેશનનુ ડિમોલિશન કરવામાં આવ્યું

          સુરત ના મુજરા ગેટ ની વેબસાઈટ પર અગ્નિશામક                       સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું

સુરતમાં આવેલું મજુરા ગેટ વિસ્તારમાં ફાયર સ્ટેશન નો મશીન દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું

ફાયર ખુબ જ જર્જરીત થઈ ગયેલ હોવાથી તેનું ડિમોલિશન કરવામાં આવી અને તોડી પાડવામાં આવ્યો

ગાંધીનગર માં aap આવે છે

 પ્રચાર કરવા ગયેલા તમામ યોદ્ધાઓ જબરદસ્ત પ્રચાર કરી રહ્યા છે 👍🏻


#ગાંધીનગર માં aap આવે છે 👍🏻



ગાંધીનગરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કાર્યકરો જે મહેનત કરે છે એ આપના અને છોકરાઓના અને આવનાર પેઢીના ભવિષ્ય માટે મહેનત કરે છે તો એક ચાન્સ આમ આદમી પાર્ટીને પણ આપો ૨૭ વર્ષ ભાજપ સરકારનું શાસન ચાલે છે તો આ વખત બદલી ગાંધીનગરની ચૂંટણીમાં બદલાવ લાવીને જનતા ઇતિહાસ રચે છે... 🙏

 ગાંધીનગરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કાર્યકરો જે મહેનત કરે છે એ આપના અને છોકરાઓના અને આવનાર પેઢીના ભવિષ્ય માટે મહેનત કરે છે તો એક ચાન્સ આમ આદમી પાર્ટીને પણ આપો ૨૭ વર્ષ ભાજપ સરકારનું શાસન ચાલે છે તો આ  વખત બદલી ગાંધીનગરની ચૂંટણીમાં બદલાવ લાવીને જનતા ઇતિહાસ રચે છે... 🙏



ભગવાન આપના માટે જે કરે છે તે સારા માટે જ કરે છે

                               વાર્તા  એક ગામની બહાર બે સંત ઝુંપડી બનાવીને રહેતા હતા..બંને સવારમાં અલગ અલગ ગામમાં જતા અને ભિક્ષા માંગીને લાવ...